GUJARAT
ગુજરાત
ગુજરાત
VOCAL
|
VOCAL
|
(in Gujarati)
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! |
(Transliteration)
Jaya jaya garavī gujarāta! Jaya jaya garavī gujarāta, dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! |
ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી,
પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! |
Dhvaja prakāśaśē jhaḷaḷa kasumbī,
prēma śaurya aṅkita; tuṁ bhaṇava bhaṇava nija santaji sa'unē, prēma bhaktinī rīta - ūn̄cī tuja sundara jāta, jaya jaya garavī gujarāta. Jaya jaya garavī gujarāta! Jaya jaya garavī gujarāta, dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! |
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! |
Uttaramāṁ ambā māta,
pūravamāṁ kāḷī māta, chē dakṣiṇa diśamāṁ karanta rakṣā, kuntēśvara mahādēva; nē sōmanātha nē d'dhārakēśa ē, paśvima kērā dēva- chē sahāyamāṁ sākṣāta, jaya jaya garavī gujarāta. Jaya jaya garavī gujarāta! Jaya jaya garavī gujarāta, dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! |
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! |
Nadī tāpī narmadā jōya,
mahī nē bījī paṇa jōya. Vaḷī jōya subhaṭanā jud'dha ramaṇanē, ratnākara sāgara; parvata uparathī vīra pūrvajō, dē āśiṣa jayakara- sampē sōyē sa'u jāta, jaya jaya garavī gujarāta. Jaya jaya garavī gujarāta! Jaya jaya garavī gujarāta, dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! |
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત! |
Tē aṇahilavāḍanā raṅga,
tē sid'dhrarāja jayasiṅga. Tē raṅga thakī paṇa adhika sarasa raṅga, thaśē satvarē māta! Śubha śakuna dīsē madhyāhna śōbhaśē, vītī ga'ī chē rāta. Jana ghūmē narmadā sātha, jaya jaya garavī gujarāta. Jaya jaya garavī gujarāta! Jaya jaya garavī gujarāta, dīpē aruṇuṁ parabhāta, jaya jaya garavī gujarāta! |